વાયુના પ્રસરણનો દર કોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે?

  • A
    $\frac{\sqrt{d}}{p}$
  • B
    $\frac{p}{d}$
  • C
    $\sqrt{\frac{p}{d}}$
  • D
    $\frac{\sqrt{p}}{d}$

Explore More

Similar Questions

$50 \ mL$ હાઇડ્રોજન એક પાત્રમાંથી નાના છિદ્ર દ્વારા $20 \ min$ માં બહાર નીકળે છે. $40 \ mL$ ઓક્સિજનને બહાર નીકળવા માટે જરૂરી સમય ............. $min$ છે.

ગ્રેહામના નિયમ મુજબ આપેલ તાપમાને,વાયુઓ $A$ અને $B$ ના પ્રસરણના દરનો ગુણોત્તર ${r_A}/{r_B}$ નીચેનામાંથી કયો છે?

$SO_2$,$CO_2$,$PCl_3$ અને $SO_3$ ના પ્રસરણના દર નીચેના ક્રમમાં છે:

પ્રેશર કૂકરમાં રસોઈ ઝડપથી થાય છે,કારણ કે

સમાન તાપમાન અને દબાણે,હાઇડ્રોજન વાયુના પ્રસરણનો દર $C_n H_{2n-2}$ આણ્વીય સૂત્ર ધરાવતા હાઇડ્રોકાર્બન કરતા $3\sqrt{3}$ ગણો છે. '$n$' નું મૂલ્ય શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo